L O A D I N G

LOAN/ADVANCES

ધિરાણના પ્રકાર ધિરાણના વ્યાજદર તારીખ ૦૧/૦૪/૨૦૨૫ થી અમલ
જાત જમીન ધિરાણ
૧ લાખ સુધી ૧૩.૫૦%
૧ લાખ થી ઉપર ૧૫.૦૦%
હાઇપોથીકેશન ધિરાણ
(૧) ૫ લાખ સુધી ૧૧.૦૦%
(૨) ૫ લાખ થી વધુ માટે મિલકત ઇકવીટેબલ મોર્ગેજ કરાવવું ફરજીયાત છે. ૧૦.૫૦%
સોના-ચાંદીના દાગીના સામે ધિરાણ ૧૨.૦૦%
તા ૧૦/૦૧/૨૦૨૬ રોજ બેન્કે નક્કી કરેલ ભાવ સોનું ૧૦ગ્રામ ૮૦,૦૦૦/- અને ચાંદી ૧કિલો ૮૦,૦૦૦/-
એચ.પી.વ્હીકલ (નવી ગાડી) ૧૧.૦૦%
એચ.પી.વ્હીકલ (જૂની ગાડી) ૧૪.૦૦%
એચ.પી.અધર્સ ૧૩.૦૦%
ગર્વ.સિક્યોરિટી સામે ઓડી/લોન ૧૧.૦૦%
(એફડી પર લોનમાં એફડીના વ્યાજ ના દરથી ૦.૯૫% વધારે)
હાઉસીંગ લોન ૧૨.૦૦%
સ્થાવર મિલ્ક્ત સામે ધિરાણ ૧૩.૫૦%

“બેન્ક એફડી સામે ઓવરડ્રાફ્ટ તથા લોન ની સુવિધા ચાલુ છે. “